Free Gas Cylinder For 3 Month By Government Of India

Spread the love

Free Gas Cylinder For 3 Month By Government Of India

free gas

In the midst of Corona’s growing transition, Union Finance Minister Nirmala Sitaraman today announced a relief package of Rs 1.70 lacs crore. In the package, the Narendra Modi government has taken care of every poor in the country. During the press conference, the Finance Minister also announced to provide gas cylinders free of cost to the beneficiaries of the Ujjwala scheme for the next three months. This announcement of the central government will directly benefit about 8.3 crore poor families in the country.

free gase

Finance Minister Nirmala Sitharaman and Minister of State for Finance Anurag Thakur said on Thursday that money will be directly transferred to the people under the Prime Minister’s Garib Kalyan Scheme. At the same time the poor will be helped through food security.

Finance Minister Nirmala Sitharaman said that the lockdown has been done only for 36 hours. The government is working to help the affected and the poor. We have brought a package of Rs 1.70 lakh crore, which will take care of the poor, who need immediate help. The Finance Minister also said that the doctors, paramedical staff who are saving people from the corona virus working in the health sector, are being given insurance cover of Rs 50 lakh.

મફત….. મફત…. મફત…

ફ્ક્ત ઉજ્જવલા ગ્રાહકો માટે કે જે લોકો ને 100 રૂપિયા માં ગેસ જોડાણ સરકાર તરફથી મળેલ છે

  • મફત સિલિન્ડર માટે પાંચ મી એપ્રિલ સુધી ગ્રાહક ના બેન્ક ખાતામાં સરકાર તરફથી એડવાન્સ પૈસા જમા થશે.
  • ગ્રાહકે ગેસ સીલિન્ડર મેળવતી વખતે રોકડા પૈસા ચૂકવવાના રહેશે..
  • ગ્રાહકે ફરજિયાત તેના મોબાઈલ નંબર થી જ બુકીંગ કરવાનું છે. ટૂંકમાં જેનું બિલ છે તેને જ બાટલો આપવામા આવશે છે.
  • ફરજિયાત ઘરે ડીલીવરી કરવાની છે.
  •  બુકીંગ વખતે ગ્રાહકના મોબાઈલમાં એક ઓટીપી( મેસેજ) આવશે તે મોબાઈલની એપ્લિકેશન માં નાખીને પછી જ ડીલીવરી થશે.
  • ઓફિસ થી એકપણ બોટલ આપવામાં આવશે નહીં.
  • જે ગ્રાહકનો ફોન નંબર બંધ છે ,તેના માટેનું એક ફોર્મ ભરવાનું રહેશે.
  • નંબર બદલ્યા પછી જ ગ્રાહકે તે જ નંબર થી બુકીંગ કર્યા બાદ જ સિલિન્ડર આપવાનો રહેશે.
  • બ્લુ બુક કે ચોપડી માં ફરજીયાત એન્ટ્રી કરવાની રહેશે. ખોવાયેલ સંજોગોમાં નવી ચોપડી કાઢ્યા બાદ જ સિલિન્ડર આપવામાં આવશે..
  • એક મહિનામાં એક જ બોટલ મળશે.
  • કોઈ ગ્રાહકનું ખાતું બંધ હશે , અને તેના ખાતામાં પૈસા પહેલા જમા થયા નથી તો તેની જવાબદારી ગ્રાહકની રહશે.
  • જે ગ્રાહકો એપ્રિલ મહિના માં ગેસ નો સિલિન્ડર નહીં ભરાવે તો તેવા ગ્રાહકો ને મે અને જૂન મહિના મા ગેસ ભરાવવા ના પૈસા સરકાર તરફથી સીધા બેંક એકાઉન્ટ માં જમા નહીં થાય તે ખાસ ધ્યાને લેવું

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *