Solar Panel Scheme 2020

Government Solar Panel Scheme In Gujarat Apply

Posted by

Government Solar Panel Scheme In Gujarat 

Solar Panel Scheme 2020

મહત્વની સૂચનાઓ:

  • રહેણાંક હેતુના વીજ ગ્રાહકો, સૌર ઊર્જા દ્વારા ઘરે જ વીજ ઉત્પાદન કરી, જરૂર પુરતી વીજળી વાપરી, વધારાની વીજળી વેચી, વીજબીલમાં રાહત મેળવી તેમજ તે થકી વધારાની આવક મેળવી શકશે.
  • વીજભારની મર્યાદા વગર ૧ કીલોવોટ ડીસી કે તેથી વધુ કોઈ પણ ક્ષમતાની સોલાર રૂફ્ટોપ સીસ્ટમ લગાડી શકાશે.
  •  રહેણાંક હેતુના વીજ ગ્રાહકો માટે પ્રથમ ૩ કિલોવોટ સુધી ૪૦% તેમજ ત્યાર પછીના ૩ થી વધુ અને ૧૦ કિલોવોટની સોલાર સીસ્ટમ પર ૨૦% સબસીડી મળી શકશે.
  •  ગ્રુપ હાઉસિંગ સોસાયટીઓ (GHS)/રેસીડેન્સીયલ વેલ્ફેર એસોસિએશન માટે મજિયારી સુવિધાના વીજ જોડાણ માટે નિયમોનુસાર ૨૦% સબસીડી મળી શકશે.
  • વીજ ગ્રાહક માન્ય એજન્સીઓમાંથી કોઈ એકની પસંદગી કરી તે એજન્સી દ્વારા ઓનલાઇન અરજી કરી શકશે.
  • રહેણાંક હેતુના વીજ ગ્રાહકો કે જેમણે અગાઉની યોજના દરમ્યાન સોલાર રૂફ્ટોપ સીસ્ટમ સ્થાપિત અને કાર્યાન્વિત કરેલ હોય અને હયાત સોલાર સીસ્ટમ ક્ષમતામાં વધારો કરવા ઈચ્છે તો તેવા કિસ્સામાં પણ વધતી સોલાર સીસ્ટમ પર નિયમોનુસાર સબસીડી મળવા પાત્ર રહેશે.

solar scheme

Govt Solar Scheme

માન્ય એજન્સીઓનું લીસ્ટ: ક્લિક કરો

સંપુર્ણ માહિતી સરકાર નુ નોટીફિકેશન :ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *