Samaj kalyan ni yojanao

Govt scheme form online | Sarkari yojanao Form online| Manav Garima Yojana,Kuvarabai nu Mameru ,Videsh Abhyas loan,Babasaheb Ambedkar avas yojana

Posted by

Samaj kalyan ni yojanao

સરકાર ના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ હેઠળના ખાતાના વડાઓની કચેરીની અમલિત યોજનાઓ માટે રાજ્ય સરકારના હકારાત્મક અભિગમ મુજબ વ્ય્કતિલક્ષી યોજનાઓનો અમલ ઓનલાઇન કરવાનુ નક્કિ કરેલ છે

યોજનાઓ

(૧)ડૉ.બાબાસાહેબ ઓબેંડકર આવાસ યોજના

(૨)કુંવરબાઇનું મામેરું યોજના

(૩)વિદેશ અભ્યાસ લોન યોજના

(૪)કોમર્શિયલ પાયલોટ તાલિમ લોન યોજના

(૫)માનવ ગરિમા યોજના

પાત્રતા ધરાવતા લાભાર્થીઓએ સમાજ કલ્યાણની https://esamajkalyan.gujarat.gov.in/ વેબસાઇટ મારફત અરજીઓ મંગાવવામાં આવે છે જરૂરી દસ્તાવેજો કાગળો ઓનલાઇન અપલોડ કરી સબમીટ કરવાના રહેશે.

વધુ માહિતી માટે :Click Here

19 comments

  1. Hiiii……I am Bhavik Prajapati. I belong to in SEBC category. i want to apply for videsh abhyash loan yojana. how i apply for that?

  2. PAHELA REGISTER KARELU NATHI TO PAN USER ALREADY REGISTER EVO MASSAGE AVE CHE TO SU KARVANU????

    PLS REPLAY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *