gurugujarat

Shikshan Sahayak Recruitment Mount Carmel High school 2019: Check & Apply …

Posted by

shikshan sahayak ricruitment

નિર્મલ એજ્યુકેશન સોસાયટી નવરંગપુરા અમદાવાદ સંચાલિત માઉન્ટ કાર્મલ હાઇસ્કુલ (અનુદાનિત-ધાર્મિક લઘુમતી શાળા) સેક્ટર-૨૧ ગાન્ધીનગરના માધ્યમિક વિભાગ માટે જિલ્લા શિક્ષણાધિકારીશ્રી,ગાંધીનગર તરફથી નીચે મુજબની જ્ગ્યાઓ ભરવા માટે અરજીઓ મંગાવામાં આવે છે.

વિભાગ માધ્યમ જગ્યા/સંખ્યા  લાયકાત/વિષય
માધ્યમિક અંગ્રેજી શિક્ષણ સહાયક-૧ બીએસસી-બીએડ/ગણિત વિજ્ઞાન
માધ્યમિક ગુજરાતી શિક્ષણ સહાયક-૧ બીએસસી-બીએડ/ગણિત વિજ્ઞાન
માધ્યમિક અંગ્રેજી શિક્ષણ સહાયક-૧ બીએસસી-બીએડ/સામાજિક વિજ્ઞાન
  • પગાર ધોરણ: ૩૧૩૪૦/- પાંચ વર્ષ ફિક્સ
  • ઉમેદવારે મેળવેલ તમામ લાયકાત એલસી,ગુણપતત્રો પ્રમાણિત કરી જાહેરાત પ્રસિધ્ધિ ન ૧૦ દિન માં દર્શાવેલ સરનામે અરજી કરવાની રહેશે.
  • સરનામૂ.આચાર્યશ્રી,માઉન્ટ કાર્મલ હાઇસ્કુલ,સેક્ટર-૨૧,ગાંધીનગર-૩૮૨૦૨૧
  • વધુ માહિતી માટે :Click Here

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *