Vahali Dikari Sahay Yojana Gujarat sarakar | Apllication Form Information Download

Spread the love

vahali dikari yojana

 

વ્હાલી દિકરી યોજના ગુજરાત સરકાર

ઉદ્દેશ્ય

  • દિકરીઓનું જન્મ પ્રમાણ વધારવું.
  • દિકરીઓનો શિક્ષણમાં ડ્રોપઆઉટ રેશિયો ઘટાડવો
  • દિકરી/સ્ત્રીઓનું સમાજમાં સર્વાંગી સશક્તિકરણ કરવું
  • બાળ લગ્નો અટકાવવા

 

લાભાર્થીની પાત્રતા

  • તા.૦૨/૦૮/૨૦૧૯ કે ત્યાર બાદ જન્મેલ દિકરીઓને આ યોજનાનો લાભ મળવા પાત્ર થશે
  • દંપતીની વધુમાં વધુ બે દિકરીઓને આ લાભ મળી શકશે,પરતું બે દિકરી બાદ સંતતી નિયમનનું ઓપરેશન કરાવેલ હોવુ જોઇએ
  • પ્રથમ દિકરો અને પછી બન્ને જોડિયા દિકરીઓના કિસ્સામાં બન્ને ને લાભ મળવા પાત્ર થશે પરતું દંપતીએ સંતતી નિયમનનું ઓપરેશન કરાવેલ હોવુ જોઇએ
  • દિકરીના જન્મ સમયે માતાની ઊંમર ૧૮ વર્ષ કે તેથી વધુ હોવી જોઇએ
  • દંપતીની સંયુક્ત આવક ૨૦૦૦૦૦/- થી વધુ ન હોવી જોઇએ

 

અરજદારના આધાર પુરાવા

  • દિકરીનું જન્મ પ્રમાણ પત્ર
  • માતા-પિતાના આધારકાર્ડ
  • માતાના જન્મનું પ્રમાણપત્ર
  • માતાપિતાની વાર્ષિક આવકનું પ્રમાણપત્ર( મામલતદાર/તાલુકા વિકાસ અધિકારી/ચિફ ઓફિસર દ્વારા અપાયેલ
  • કુટુંબ જન્મેલા અને હયાત બાળકોના જન્મ ના દાખલા
  • સંતતિ નિયમનનું પ્રમાણપત્ર
  • નિયત નમૂનામાં સક્ષમ અધિકારીશ્રીનુ સોગંદનામુ

મળવાપાત્ર લાભ

  • પ્રથમ હપ્તો:- દિકરીઓને પ્રથમ ધોરણ પ્રવેશ વખતે રૂ.૪૦૦૦/- મળશે
  • બીજો હપ્તો:- નવમા ધોરણમાં પ્રવેશ સમયે રૂ.૯૦૦૦/- સહાય મળશે
  • છેલ્લો હપ્તો:- ૧૮ વર્ષની ઉંમરે ઉચ્ચ શિક્ષણ/લગ્ન સહાય તરીકે કુલ ૧૦૦૦૦૦/- સહાય મળવા પાત્ર થશે પરતું દિકરીના બાળ લગ્ન થયેલ થયેલ હોવા જોઇએ ન નહી.

Detail Information & Form : Click Here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *